સીઆઈએસએફ યુનિટ દ્વારા શહિદ સપ્તાહની ઉજવણી

649

સીઆઈએસએફ યુનિટ ભાવનગર એરપોર્ટ પર તારીખ ૧૪-૧૦-૧૯ થી ર૧-૧૦-૧૯ સુધી પોલીસ શહિદ સપ્તાહ મનાવવામાં આવ્યો. જેના અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે જાગૃરકતા રેલી તથા સ્કુલના વિદ્યાર્થીઓમાં પણ કાયક્રમ થકી જાગ્રુકતા લાવવામાં આવી. તા. ર૧-૧૦-૧૯ના રોજ ભાવનગર યુનિટના પ્રાંગણમાં પુલિસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો તથા સ્મૃતાંજલિ આપવામાં આવી.

Previous articleખંડણીની ફરિયાદ બાબતે રાત્રે શિશુવિહાર સર્કલ પાસે હુમલો
Next articleગેણશગઢના પાટીયા પાસેથી ૩૪,પ૦૦ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપતી પોલીસ