દાઠા મહુવા પંથકમાં વરસાદ કડાકા ભડાકા સાથે વરસાદ

470

દાઠા પંથકના બોરડા, વેજોદરી,પરતાપરા વાલાવાવ  માળવાવ રાણીવાડા  સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ  પડતાં ખેડૂતો નો પાક નિષ્ફળ જવાનો ભય અત્યારે ખેડૂતો પાક લઈ રહ્યા છે ત્યારે જ ધોધમાર વરસાદ ના કારણે ખેડૂતો મા ચિંતા પહેલાં. સતત વરસાદ ના કારણે   પાક નિષ્ફળ ગયો હતો જ્યારે મગફળી કપાસ તલ બાજરી  જેવા પાક થોડો બચ્યો હતો તે ત્યાર થઈ રહ્યો છે ત્યારે વરસાદ પડતાં ખેતરમાં  પાક નિષ્ફળ જશે વેપારી મા પણ દિવાળી ના બદલે હોળી  જેવો માહોલ સર્જાયો વેપાર મા પણ  ચિંતા વ્યક્ત કરી રહ્યા છે બોરડા પંથકમાં નેવાધાર વરસાદ પડ્યો હતો.

Previous articleસર ટી હોસ્પિ. બ્લડ બેંક, રોટરી ગ્લોબલ દ્વારા રક્તદાતા સન્માન કાર્યક્રમ યોજાયો
Next articleવડવા ગરાસીયવાડમાંથી ચરસ-ગાંજા સાથે એક શખ્સો ઝડપતી એસઓજી