ભાવનગર શહેર તથા જિલ્લામાં વસતાં સિંધી સમાજના લોકો દ્વારા મહાપર્વ ‘ચેટીચંડ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના પર્વને લઈને શહેરના સિંધુનગર સ્થિત જુલેલાલના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો બાળકો જોડાયા હતા તથા મંદિરે દર્શન સાથે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું.