ટોપ થ્રી સર્કલ પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી એલસીબી

570

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો સીટી વિસ્તાારમાંવાહન ચોરી શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતા ફરતા દુઃખી શ્યામ બાપા સર્કલ  પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે ટોપ થ્રી સર્કલ પાસે એક ઇસમ સીલ્વર કલરનું હિરો સ્પ્લેન્ડર મો.સા. સાથે એક ઇસમ ઉભેલ છે. અને તે મો.સા. ચોરી કરેલાનું જણાય છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું વિશાલભાઇ નાનુભાઇ ડુમાદ્રા ઉવ.૧૯ રહે. મસ્તરામબાપા મંદિર પાસે  ના મહેશ્વરી સોસાયટી ભાવનગર વાળો હોવાનું જણાવતા મજકુર પાસેનું મોટર સાયકલ જોતા હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળું જે મોટર સાયકલની આગળ પાછળ આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ લગાડેલ નથી. જેથી મજકુર પાસે પંચો રૂબરૂ સદરહું મો.સા.ના કાગળો તથા આર.સી. બુક વિગેરે માંગતા નહી હોવાનું જણાવતા જેથી  મોટર સાયકલ આઘાર પુરાવા તથા બીલ વગરનું હોય મજકુરે ચોરી અગળ છળકપટથી મેળવેલાનું જણાતા મો.સા.ની કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને સી.આર.પી..સી. ૪૧(બ) (ડી) મુજબ ઘોરણસર અટકાયત કરી

મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા આ મો.સા. તેના આર.ટી.ઓ નંબર- જીજે ૦૪ બીકયુ ૧૧૬૨ ના લખેલ હતા તે મો.સા. ગઇ તા. ૧૯/૧૦/૨૦૧૯ ના રોજ મોડી રાત્રીના ગાયત્રીનગ સત્યનારાયણ સોસાયટીના ત્રણ માળીયા નિચેથી ચોરી કરેલાની કબુલાત કરતા ભરતનગર પોલીસ સ્ટેશનમાં વેરીફાઇ કરાવતા ઇ.પી.કો. ૩૭૯ મુજબની ફરીયાદ નોઘાયેલ હોય આગળની ઘટતી કાર્વાહી માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાણપુરની રૂ.અ.શેઠ કન્યાશાળામાં રંગોળી-દિવડા સ્પર્ધા યોજાઈ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો