સંસ્કાર ભારતી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

771
bvn2032018-3.jpg

સંસ્કાર ભારતી અને રઘુકુળ વિદ્યાલયના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દેવરાજનગર સ્થિત રઘુકુળ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રીય નૃત્ય-સંગીત, લોક ગીત, ભક્તિ સંગીત, ચિત્રકલા, રંગોળી વિગેરે રજૂ કરવામાં આવ્યા હતા.

Previous articleસાગર કોમ્પલેક્ષ પાસેથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝડપાયો
Next articleગોલ્ડન ગ્રૃપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો