ઘોઘા ખાતે ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ

758
bvn2032018-6.jpg

ઘોઘાના ખજુરીયા ચોક, જૈન દેરાસર પાસે આવેલ હિન્દુ-મુસ્લિમ સમુદાયની એકતાનું પ્રતિક એવા હઝરત ચોભાપીરની દરગાહ ખાતે વર્ષ પરંપરા અનુસાર બન્ને સમુદાય દ્વારા ઉર્ષ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાત્રે ખ્યાતનામ કવ્વાલ દ્વારા કવ્વાલીના પ્રોગ્રામમાં મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસિહોર ન.પા. દ્વારા ડસ્ટબીન વિતરણ શરૂ
Next articleશહેરના ઓમ સેવાધામમાં રહેતા નિરાધાર ઈશ્વરભાઈની અંતિમયાત્રામાં લોકો જોડાયા