ભડિયાદ ખાતે ઐતિહાસિક સબરસતા સંમેલન મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી પ્રસંગે સામાજિક સંવાદિતા ઉભી કરતું સંમેલન અનેકો મહાનુભવો પ્રબુદ્ધ વિદ્વાન વિવેચકો ની ઉપસ્થિતિ માં યોજાશે
ધંધુકા ના ભડીયાદ ખાતે ઐતિહાસિક સબરતા સંમેલન યોજાશે મહાત્મા ગાંધી ની સાર્ધશતાબ્દી ઉજવણી પ્રસંગે સરદાર ની સબરસતા ને અંજલિ આપવા ભવ્ય આયોજન મહાત્મા ગાંધી એ દાંડી ના દરિયા કિનારે થી ચપટી મીઠું ઉપાડી ને બ્રિટિશ સામ્રાજ્ય ના પાયા હચમચાવી “મીઠું સમરસ” સત્યાગ્રહ ના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ જેલ મહેલ માં હોવા છતાં દાંડી કૂચ ની દુરંદેશી માં પ્રેરક સબરસતા થી સામાજિક સંવાદિતા ની અદભુત જ્યોત પ્રગતિ તેનો પ્રથમ પ્રયોગ સને.૧૯૨૧ માં પીરે મહેમુદશાહ બુખારી ના ઉર્ષ પ્રસંગે ભડીયાદ થી કર્યો ધંધુકા તાલુકા રાજકીય પરિષદ ના અધ્યક્ષ સ્થાને સરદારે બિરાદરી ધર્મ પર ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી સાર્ધશતાબ્દી એ સબરસતા સંમેલન માં પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી પુરુષોતમપ્રિયદાસજી મહારાજ ની અધ્યક્ષતા માં ગુજરાત રાજ્ય ના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદ શ્રી સુરેન્દ્ર પટેલ રાજ્ય સભાસાંસદ શ્રી શંભુનાથજી ટુંડીયા ધારા સભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય શ્રી ભરત પંડયા શ્રી બાવામિયા સુમરા મુંજાવર પીર મહેબૂબશાહ દરગાહ પ્રબુદ્ધ વિવેચક ઇતિહાસકાર ડો રિજવાન કાદરી સાહેબ સહિત સરદાર વલ્લભભાઈ પટેલ.ઈન્દુચાચા યાજ્ઞિક મનુભા ચુડાસમા (બાપુ) ગુલામરસુલ કુરેશી ડો પોપટલાલ આણંદજીવાલા સહિત સત્યગ્રહી ઓ ના વંશજો મુનિશ્રી સંત બાલજીના અનુયાયી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં તારીખ ૩૦ ઓક્ટોમ્બરે ભડિયાદ ખાતે ભવ્ય સબરસતા સંમેલન યોજાશે દેશ કાળ કે ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર દિવે દિવે પ્રગટે તેમ સામાજિક સંવાદિતા ની ચેતના પ્રગટાવતું સબરસતા સંમેલન યોજાશે