તળાજાના બોરડા ગામે રંગોળી  બનાવીને દિવાળી મહોત્સવ ઉજવાયો

716

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ દ્વારા પી.એચ.સી ના પટાંગણમાં સરકાર દ્વારા અતિ મહત્વના બેટી બચાવો તેમજ સ્વચ્છ  ભારત અભિયાનને સફળ બનાવવા માટે પી.એચ.સી ના સ્ટાફ દ્વારા રંગોળી બનાવી ને દિવાળી મહોત્સવ ઉજવ્યો રંગોળી મા  બેટીબચાવો અને તમામ રોગો ની માહીતી કલર થી લખીને રંગબેરંગી રંગોળી બનાવી લોકોને જાગ્રત કરવા માટે અનોખી પહેલ કરવામાં આવેલ ડો. વિપુલ ભાઈ પરમાર ના જણાવ્યા મુજબ હંમેશા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતાની ચિંતા કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બોરડા ના સફાઈ  કામદારો ને પી.એચ.સી ના સ્ટાફ દ્વારા મીઠાઈ બોક્સ આપીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને આભાર વ્યક્ત કરવામાં આવેલ .

Previous articleલાઠીદડ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બોટાદ એલસીબી  ટીમ
Next articleઆકર્ષક રોશનીથી શહેરમાં દિવાળીનો ઝળહળાટ