ઘોઘા બંદરે 2 નંબર નું સિગ્નલ લગાડવામાં આવ્યું

771

ઓમાન તરફ જતા વવાજોડા એ દિશા બદલી છે મહા વાવાઝોડુ ગુજરાત તરફ ફંટાનું છે વાવાઝોડા ના પગલે ભાવનગર, જૂનાગઢ, દીવ, વિગેરે શહેરો માં ભારે પવન સાથે વરસાદ પાડવા ની સંભાવના વધી ગઈ છે ત્યારે ભાવનગર ના ઘોઘા ખાતે 2 નબર નું સિગ્નલ લગાડવામાં આવ્યાુ

Previous articleરણપુરમાં કમોસમી વરસાદ ના કારણે માર્કેટીંગ યાર્ડ નો માલ પરલી ગયો
Next article“મૄત્યુ મહોત્સ્વ”