ડાકોર અશકતા આશ્રમ દ્વારા શિશુવિહાર સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું

998

રવિવારે ના રોજ ડાકોર અશકતા આશ્રમ દ્વારા શિશુવિહાર સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું.સંસ્થાના પ્રતિનિધિ શ્રી કૃપાબહેન ઓઝા તથા શ્રી ઉષાબહેન રાઠોડે આ સન્માન સ્વીકારવામાં આવ્યું. શ્રી ઉષાબહેન ચંદ્રવદન ભાઈ શાહનો શિશુવિહાર સંસ્થા પરિવાર આભાર માને છે

Previous articleશેરબજારમાં જુદા જુદા પરિબળ વચ્ચે તેજી રહેવાના સાફ સંકેતો
Next articleસારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાવિદ્યાલય નુ લોકાર્પણ કરાયુ