ખેલમહાકુંભ અંતર્ગત અંડર ૧૪ બાસ્કેટબોલ માં ભાઈઓની ભાવનગર શહેરની ટીમ પસંદગી

734

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત મહાનગર અમલીકરણ સમિતિ ની રાહબરી નીચે જિલ્લા રમતગમત કચેરી ભાવનગર શહેર સંચાલિત ખેલમહાકુંભ અંતર્ગત અંડર ૧૪ બાસ્કેટબોલ ભાઈઓની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ જેમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષા એ પ્રથમ – ભાવનગર શહેર ની પસંદગી ટીમ
દ્વિતીય – ભાવનગર શહેર ની વિજેતા ટીમ બંને ટીમ આગામી રાજયકક્ષા ની સ્પર્ધા માં આણંદ ખાતે ભાગ લેવા જશે બંને ટીમ સાથે કિશન ચાવડા તેમજ ઉદિત કાળોતરા કોચ તરીકે સાથે જશે
ખેલાડી ને પ્રોત્સાહન પૂરું પાડવા ઓલ ઇન્ડિયા બાસ્કેટબોલ એસો, ના પસંદગી સમિતિ ના ચેરપરસન તેમજ ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસો, ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેલ.

Previous articleસારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાવિદ્યાલય નુ લોકાર્પણ કરાયુ 
Next articleરોહિતે ટ્‌વેન્ટીમાં સૌથી વધારે રનનો કોહલીનો રેકોર્ડ તોડ્યો