સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ

736

ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ (ગોપાલક) સમાજ દ્વારા આયોજિત ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું દર વર્ષ ની માફક આ વર્ષે પણ એક ભવ્ય આયોજન કરેલ છે આ ટુર્નામેન્ટ ની અંદર ભાવનગર જિલ્લા ની ટીમો આવેલ છે આ ટુર્નામેન્ટ માં ટોટલ બત્રીસ ટીમો ભાગ લીધેલ છે આ ટુર્નામેન્ટ ના આયોજન હેતુ માત્ર સમાજના યુવાનો ને સંગઠિત કરવાનો છે
આ આયોજનમાં ભરવાડ સમાજના દરેક જિલ્લાના યુવાનોનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું દરેક જીતેલી ટીમો ને ભવ્ય ઇનામો આપેલા હતા મેન ઓફ ધ મેચ ને હર મેચે મેન ઓફ ધ મેચ ને ભવ્ય ઇનામ આપવામાં આવ્યું હતું.

Previous articleરાણપુર તાલુકામા કમોસમી વરસાદ ખાબકતા ખેડુતોના ઉભા પાકને મોટુ નુકશાન
Next articleદુર્ગાવાહીની દવારા પરંપરાગત ગો માતાનું પૂજન કરાયું