નંદાલય હવેલી ખાતે નૂતન વર્ષના અવસરે ગોવર્ધન પૂજા યોજાઇ

417

ભાવનગરની નંદાલય હવેલીમાં પ્રાગટ્યોત્સવની ઉજવણી ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ નંદાલય હવેલીમાં તાજેતરમાં નૂતન વર્ષના અવસરે ગોવર્ધન પૂજા યોજાઇ હતી . આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ આનંદબાવાના પ્રાગટ્ય દિનના સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા વધામણા કરાયા હતા . બાદ તેઓએ સૌને આશિર્વાદ પાઠવ્યા હતા . તેમજ સાંજે દિવ્ય અન્નકૂટના દર્શન યોજાયા હતા .

Previous articleશહેર ભાજપા દવારા સેતુ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાયું
Next articleરેઇન્બો ફાઉન્ડેશન સંચાલિત ‘ગ્રુપ ફોસ્ટર કેર ’ ગુજરાત રાજ્યમાં પ્રથમ