તાલુકા પંચાયત પરિવાર વલભીપુર નૂતન વર્ષ સ્નેહમિલન

627

તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી ઓફિસમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયાબેન કમાભાઈ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી આર એમ ચૌધરી બહેન ના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ જેમાં ઉપપ્રમુખશ્રી ના પ્રતિનિધિ સુખદેવ બાપુ કારોબારી ના પૂર્વ ચેરમેન અને ડેલીગેટ શ્રી દશરથ સિંહ ગોહિલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી મનસુખભાઈ મકવાણા પૂર્વ પ્રમુખ સંગઠન મનુભાઈ માધવાણી તમામ ડેલીગેટો સર્વશ્રી મનુભાઈ સોલંકી નાનુભાઈ જે પરમાર કાળુભાઈ ગોહેલ મકવાણા દયાળભાઈ દેવાણી જયેશભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહે તેમજ નૂતન વર્ષના શુભેચ્છા પાઠવવામાં આવેલ.

તસવીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

Previous article૮મી નવેમ્બરથી ભવનાથ તળેટીમાં ગિરનાર પરિક્રમાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ
Next articleડેંગ્યુના છ દિનમાં ૩૭૨ કેસો સપાટી પર આવ્યા : અમદાવાદ