મહાત્મા ગાંધીજી ની 150 મી જ્યંતી નિમિતે ભાવનગર ના સાંસદ ડો.ભારતીબેન શિયાળ ના નેતૃત્વમાં નીકળે લ ગાંધી સંકલ્પ યાત્રા માં નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ની વિદ્યાર્થીઓ જોડાઈ હતી આ પદ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ વ્યસન મુક્તિ વિશે લોકો ને સમજાવ્યું હતું અને આજ ની યુવા પેઢીને ગાંધીજી ના વિચારો વિસે પણ માહિતી આપી હતી.આજે બીજા દિવેસ તળાજા તાલુકા ના ટીમણા ગામે થી નીકળી હતી અને ઠરે ઠરે ડો. ભારતીબેન શિયાળ નું સ્વાગત કરાયું હતું.