GujaratBhavnagar ભાવનગર બાર એસોસિએશન દવારા લાલ પટ્ટી ધારણ કરી વિરોધ By admin - November 6, 2019 632 દિલ્હીમાં તીસ હજારી કોર્ટની બહાર પોલીસ અને વકીલો વચ્ચે થયેલ વિવાદ ને લઇ આજરોજ ભાવનગર બાર એસોસિએશન દવારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવીયો હતો. અને વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારો અને દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.