રાજહંસ નેચર ક્લબ દવારા કોમ્બડક (નક્ટા) ૧૮ જેટલા બચ્ચાં જીવ બચાવીયા

769

મેઘાણી સર્કલમાં આવેલ નાળિયેરી પર કોમ્બડક જેને આપણે નક્ટા તરીકે ઓળખીએ છીએ તેણે પોતાનો માળો બનાવેલો જેમાં સમય જતા આજે સવારે ૧૮ જેટલા બચ્ચાં ઈંડા માંથી બહાર નીકળી રોડ પર આવી ગયા હતા.જેની જાણ રાજહંસ નેચર ક્લબને થતા તેનો બચાવ કરવામાં આવ્યો હતો. સીટી ગાર્ડ ભગીરથભાઈ ચાવડા પણ જાણ થતા સ્થળ પર પહોંચી બચાવ કરેલ બતક અને બચ્ચાને વિક્ટોરિયા પાર્ક ખાતે કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યાં.

Previous articleબરવાળા પોલીસ સ્ટેશન ખાતે ઇદે મિલાદ નિમિતે શાંતિ સમિતી ની બેઠક યોજાઇ
Next articleતાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને અપાયો