Uncategorized પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ By admin - March 21, 2018 602 વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જય માળનાથ ગ્રુપ-ભાવનગર દ્વારા આજે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ શહિદ સ્મારક હલુરીયા ચોક ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ૦૦ ઉપરાંત કુંડાનું ગ્રુપના સભ્યો તેમજ આગેવાનોના હસ્તે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.