મહુવા મુસ્લિમ સમાજ
આયોધ્યા માં રામ મંદિર – બાબરી મસ્જિદ ના ચુકાદા ને આવકારતા મહુવા મુસ્લિમ સમાજ, મહુવા ના કલેકટર શ્રી, મહુવા ડી વાઇ એસ પી, મહુવા પી આઈ સાહેબ , હરેશ ભાઈ મેહતા (એડવોકેટ) , જીતેન ભાઈ પંડ્યા (પ્રમુખ શ્રી મહુવા નગરપાલિકા), ને મીઠાઇ ખવરાવી ને ચુકાદા ને મહુવા મુસ્લિમ સમાજ ના આગેવાન સલીમ ભાઈ બામુસા, હનીફ ભાઈ બગોત, મહેબૂબ ભાઈ મોરખ,સૈયદ સાલેહ બાપુ, સજ્જાદ ભાઈ રાજાણી, અલી રઝા બાપુ નકવી , મુજબીન સોરઠીયા અને મહુવા મુસ્લિમ સમાજ એ 12 મી મિલાનુંદિન નબી ના ઝુલુસ માં આવકર્યો હતા. આ ઝુલુસ માં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.