ઇસ્લામના મહાન પેગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ) ના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરાઈ.

જસ્ને ઈદે મિલાદ નબી નાં જન્મ દિવસ નિમિત્તે સર ટી હોસ્પિટલમાં મુસ્લિમ બિરાદરો નીટીમતથા તેમની સાથે વડવા બ ના કોર્પોરેટ શ્રી ગીતાબેન બારૈયા S C મોરચાના મહામંત્રી ભરતભાઈ મકવાણા યુવા મોરચા કાર્યાલય મંત્રી કુપાલસિહ ચોહાણ, મયુર પરમાર,કિશોરભાઈ વાધેલા એ આજરોજ સર ટી હોસ્પિટલમાં ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું.