GPSC,PSI, નાયબ મામલતદાર, GSSB, પરીક્ષા ની તૈયારી માટે

881

૧.      બ્રિજીટલ નેશન નામના પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું?   –       નરેન્દ્ર મોદી

૨.      સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન રીપોર્ટ ૨૦૧૯ અનુસાર ભારતમાં કેટલા ટકા બાળકોનું મૃત્યુનું કરણ કુપોષણ છે?      –        ૬૯%

૩.      ભારતીય સેનાના સુદર્શન ચક્ર વાહિની અભ્યાસ ક્યાં શરુ થયું?   –       જેસલમેર

૪.      ક્યાં કમાન્ડે અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ રક્ષા અભ્યાસ ૨૦૧૯ની બીજી આવૃત્તિની શરૂઆત કરી છે?                –       અંદામાન અને નિકોબાર કમાંડ

૫.      સંયુક્ત રાષ્ટ્રો સામાન્ય બેઠકમાં કેટલા દેશોને UNHRC માટે પસંદ કરેલ છે?     –       ૧૪

૬.      ક્યાં દેશની સેહાયે ગેમ ચુ એ દિલ્લી હાફ મેરેથોનમાં મહિલા વર્ગનો ખિતાબ જીત્યો છે?   –       ઇથોપિયા

૭.      ઇન્ડિયા ઇન અ વોર્મિંગ વર્લ્ડ પુસ્તકનું વિમોચન કઈ યુનીવર્સીટી પ્રેસ દ્વારા કરવામાં આવશે?     –       ઓક્સફોર્ડ યુનીવર્સીટી

૮.      ક્યાં રાજ્યના વિધાનપરિષદને સમાપ્ત કરવામાં આવી?  –       જમ્મુ કાશ્મીર\

૯.      દિલ્લી શૃંખલાનો સમુદ્રી શક્તિ સેમીનાર ક્યાં આયોજિત કરવામાં આવ્યો? –       કેરલ

૧૦.    એલિસિયા અલોન્સનું નિધન થયું તે કોણ હતા?  –       ડાન્સર

૧૧.    જૈવ મીથેન સંયંત્રનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?   –       કોઇમ્બતુર

૧૨.    IBBIના પૂર્ણકાલીન સભ્યના રૂપમાં કોની નિમણુક કરી છે?                –       સુધાકર શુક્લા

૧૩.    કોણે ચંદ્રમાં મિશન માટે નવા અંતરીક્ષ સુટનું અનાવરણ કર્યું છે? –       NASA

૧૪.    NASA દ્વારા પ્રથમવાર અંતરીક્ષમાં માત્ર મહિલાઓના Spacewalkનું આયોજન ક્યારે કર્યું?        –       ૧૮ ઓક્ટોબર

૧૫.    વિશ્વ બંગલા શરદ સન્માન ક્યાં ક્ષેત્રમાં કરવામાં આવે છે?               –       દુર્ગા પૂજા આયોજન

૧૬.    ૧૧મુ પરમાણુ ઉર્જા સંમેલનનું આયોજન ક્યાં દેશમાં કરેલ છે?   –       ભારત

૧૭.    જોય ફોરમ ૨૦૧૯માં વિશ્વમાં ફિલ્મ ઉદ્યોગમાં તેના યોગદાન માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?    –        શાહરૂખ ખાન

૧૮.    પરમ્બીકુલમ – અલીયાર પરિયોજના ક્યાં બે રાજ્યો વચ્ચે છે?   –       કેરલ – તમિલનાડુ

૧૯.    ક્યાં શહેરમાં બેટી બચાઓ – બેટી પઢાઓ હેઠળ એક મહિલા સશક્તિકરણ અભિયાન આયોજન કરેલ છે? –        રાજૌરી

૨૦.    સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદનું નવું સભ્ય કયો દેશ બન્યો?        –       વેનેઝુએલા

૨૧.    વિશ્વ સંખ્યાકી દિવસ ક્યારે મનાવાય છે?        –       ૨૦ ઓક્ટોબર

૨૨.    સૌથી વધુ વરિષ્ઠ નાગરિક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? –       કે. પારાસન

૨૩.    ભારત અને ક્યાં દેશ વચ્ચેના નૌસેના અભ્યાસ IMNX – ૨૦૧૯નું આયોજન કરવામાં આવશે?    –       મ્યાનમાર

૨૪.    ક્યાં દેશને FATFના ગ્રે લીસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે?        –       શ્રીલંકા

૨૫.    IBAના નવા ચેરમેન કોણ બન્યું?        –       રજનીશકુમાર

૨૬.    નિકારગુરવા ગણરાજ્યમાં ભારતના આગળ રાજદૂત તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?     –       ઉપેન્દ્રસિંહ રાવત

૨૭.    કર્નલ ચેવાંગ રીનચેન સેતુ ન ઉદ્દઘાટન કરવામાં આવ્યું?        –       લદ્દાખ

૨૮.    સુલતાન જોહાર કપ હોકી ટુર્નામેન્ટ ૨૦૧૯ના વિજેતા કોણ બન્યું?        –       ગ્રેટ બ્રિટન

૨૯.    વિશ્વ આયોડીન ખામી અને વિકાર દિવસ ક્યારે મનાવાય છે?    –       ૨૧ ઓક્ટોબર

૩૦.    ક્યાં રાજ્યની સરકારે શાળા અને કોલેજોમાં કોલેજ અને યુનીવર્સીટીમાં મોબાઈલ ફોન ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો?       –       ઉત્તરપ્રદેશ

Previous articleમહુવા માં ઈદ યે મિલાદ ની શાનદાર ઉજવણી કરવા માં આવી
Next articleઆપનો આજનો દિવસતા.૧૧-૧૧-૨૦૧૯ સોમવાર