ઉમરાળા તાલુકાના ધોળા ખાતે કોગ્રેસ પક્ષ નુ સ્નેહ મિલન સમારોહ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ ના અધયક્ષ પદે જીલ્લા કોગ્રેસ સમીતીના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ના અતીથી વીશેષપદે યોજાયો આ કાર્યક્રમ માં યજમાન પદે ઉમરાળા તાલુકા કોગ્રેસ સમીતી આ કાર્યક્રમ મા નાનુભાઈ ડાંખરા હરજીભાઈ વાનાણી હીંમતભાઈ કટારીયા જેરામભાઈરાઠોડ રણધીર સીહ ગોહીલ સુરુભા ગોહીલ હીરાભાઈ પટેલ કનુભાઈ પટેલ કરણસિંહ ગોહીલ મનસુખ ભાઈ મકવાણા હરીચંદ્સીહ ગોહીલ દશરથસીહ ગોહીલ ઉદયભાઈ રાઠોડ ભરતભાઈ કોટીલા સાજીદકાજી ગોપાલ ઈટાલીયા જયેશ ભાઈ દેવાણી ભાવિકભાઈ ધા નાણી સોલંકી ભાવેશ ભાઈ હાજર રહયા હતા. કાર્યક્રમ નું સુંદર આયોજન ઉમરાળા તાલુકાના પ્રમુખ શ્રી હરીચંદ્સીહ ગોહીલ દ્વારા કરવામાં આવ્યું હતું
તસવીર ધમૅન્દ્ર સિંહ સોલંકી