આપનો આજનોદિવસ તા.૧૩-૧૧-૨૦૧૯ બુધવાર

817

મેષ (અ,લ,ઇ) : જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય Âસ્થતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.
મિથુન (ક,છ,ઘ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.
કર્ક (ડ,હ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.
સિંહ (મ,ટ) : ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.
કન્યા (પ,ઠ,ણ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.
તુલા (ર,ત) : માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.
વૃશ્વિક (ન,ય) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
ધન (ભ,ધ,ફ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકÂસ્મક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.
મકર (ખ,જ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.
કુંભ (ગ,શ,સ) : કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય.
મીન (દ,ચ,ઝ,થ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ – લગ્ન સંબંધી ઉત્તમ સમય.

Previous articleદેવદિવાળી નિમિત્તે રાજયના મંદિરોમાં અન્નકુટ મહોત્સવ અંબાજી, શામળાજી, દ્વારકા, ડાકોરમાં ભારે ભીડ
Next articleGPSC,PSI, નાયબ મામલતદાર, GSSB, પરીક્ષા ની તૈયારી માટે