GPSC,PSI, નાયબ મામલતદાર, GSSB, પરીક્ષા ની તૈયારી માટે

1110

૬૧.    કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ક્યાં જાનવરની ગણના માટે પ્રથમ રાષ્ટ્રીય પ્રોટોકોલની શરૂઆત કરી?  –       હિમ તેન્દુઆ

૬૨.    Defence Acquistion Councilએ કેટલા રૂપિયાની સ્વદેશી પરિયોજનાને મંજુરી આપી છે? –       ૩૩ હજાર કરોડ

૬૩.    ભારતે ક્યાં દેશની વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટ શૃંખલામાં ક્લીન સ્વીપ કરેલ છે?    –       દક્ષીણ આફ્રિકા

૬૪.    કેન્દ્રીય મંત્રી મંડળે કઈ બે દુર સંચાર કંપનીના વિલયને મંજુરી આપી છે?        –       BSNL અને MTNL

૬૫.    ક્યાં રાજ્યમાં બે થી વધુ બાળકો ધરાવતી વ્યક્તિને નોકરી n આપવાનો નિર્ણય ૨૦૨૧થી લાગુ કરશે?    –        અસમ

૬૬.    વુશું વિશ્વ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ બન્યું?     –       પ્રવીણ કુમાર

૬૭.    ૨૦૨ ઓલિમ્પિક રમતનું આયોજન ક્યાં થશે જેનો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે?      –       પેરીસ

૬૮.    સિયાચીન ગ્લેશિયર હિમાલયની કઈ શ્રેણીમાં આવેલ છે? –       કારાકોરમ શ્રેણી

૬૯.    BHIM APP કોના દ્વારા વિકસિત કરેલ છે?       –       NPCI

૭૦.    વાયુ પ્રદુષણને અટકાવવા માટે PM૨.૫ ડીવાઈસની શોધ કરનાર દેબાયન સાહા કઈ IITના ગ્રેજ્યુએટ છે?        –        IIT ખડગપુર

૭૧.    દિલ્હી સરકાર ખેડૂતો માટે કઈ કેન્દ્રીય યોજના લાગુ કરશે?      –       પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ

૭૨.    બાંગ્લાદેશના શરણાર્થી શિબિરમાં રહેના રોહીન્ગ્યાને ક્યાં દ્વીપ પર સ્થળાંતરિત કરવામાં આવશે?  –       ભાશન ચારસિંહ

૭૩.    જીવ મિલ્ખા સિંહ ઇનવિટેશનલ ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ કોણ જીત્યું?   –       અજીતેજ સંઘ

૭૪.    US ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ (USISPF)ના અધ્યક્ષ કોણ છે?  –       જોન ચેમ્બર્સ

૭૫.    ઇલેક્ટ્રોનીક્સ અને માહિતી મંત્રાલય દ્વારા પ્રથમ સ્ટાર્ટ – અપ શિખર સંમેલન ક્યાં શહેરમાં આયોજિત કરવામાં આવશે?        –       નવી દિલ્લી

૭૬.    કંતાસ QF – ૭૮૭૯ વિમાને ક્યાં બે શહેર વચ્ચે સતત ૧૯ કલાક ૧૬ મિનીટ સુધી સૌથી લાંબો ઉડાનનો રેકોર્ડ બનાવ્યો?       –       ન્યુયોર્ક – સિડની

૭૭.    રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને ફિલીપાઈન્સ વચ્ચે કેટલા દ્વિપક્ષીય કરાર થયા?      –       ૪

૭૮.    કઈ સેનાએ OASIS નામનો સોફ્ટવેર લોન્ચ કર્યો છે?    –       ભારતીય થલસેના

૭૯.    ક્યાં રાજ્યો દરેક જમીન વિહોણા ગરીબોને ૩ વીઘા જમીન આપવાનો નિર્ણય કર્યો છે?    –       અસમ

૮૦.    ક્યાં સ્થળ પર ઈતિહાસકારોએ ૨૦૦૦વર્ષથી વધુ જુના રસ્તાની શોધ કરી છે?    –       જેરુસલેમ

૮૧.    વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ભારતમાં ભૂખ અને કુપોષણથી બચવા માટે કયું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે?  –        Feed our future

૮૨.    ડેન્માર્ક ઓપન ૨૦૧૯નો પુરુષ ખિતાબ કોણે જીત્યું?     –       ક્રોટો મોમોટા

૮૩.    ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોલોઓન આપનાર ભારતીય કેપ્ટન કોણ બન્યું?        –       વિરાટ કોહલી

૮૪.    હુનર હાટ પહલનું આયોજન ક્યાં કરવામાં આવશે?      –       પ્રયાગરાજ

૮૫.    UIDAIના નવા CEO કોણ બન્યું?                –       પંકજ કુમાર

૮૬.    પર્યાવરણીય પ્રવાહ મૂલ્યાંકન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?     –       દિલ્હી

૮૭.    રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર ૨૦૧૯ કોના દ્વારા આપવામાં આવ્યા? –       નરેન્દ્રસિંહ તોમર

૮૮.    વિદેશ મંત્રાલયના નીતિ સચિવના રૂપમાં કોની નિમણુક કરવામાં આવી?  –       અશોક મલિક

૮૯.    QS ઇન્ડિયા યુનીવર્સીટી રેન્કિંગમાં કોણ પ્રથમ સ્થાન પર રહ્યું?   –       IIT બોમ્બે

૯૦.    પૂર્ણ રૂપથી મહિલાઓ દ્વારા સંચાલિત પ્રથમ ઓટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ક્યાં ખોલવામાં આવ્યું? –       જયપુર

૯૧.    કયો દેશ ૭ માં CISM વિશ્વ સૈન્ય રમતની મેજબાની કરી રહ્યો છે?       –       ચીન

૯૨.    ભારતીય વાયુસેનાએ ટ્રાક દ્વીપ પરથી ૨ બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કર્યું આ દ્વીપ ક્યાં આવેલ છે?       –        અંદમાન અને નિકોબાર

૯૩.    ભારત – બાંગ્લાદેશના હિતધારકોની પ્રથમ બેઠક ક્યાં આયોજિત થઇ?   –       ગુવાહાટી

૯૪.    કાબો વર્ડે ગણરાજ્યમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણુક થઇ?     –       ગોડાવર્તી વેંકટ શ્રીનિવાસ

Previous articleઆપનો આજનોદિવસ તા.૧૩-૧૧-૨૦૧૯ બુધવાર
Next articleશિપબ્રેકર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન સહિતના સંગઠનો એકઠા થઇ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું