શાળા એ બાળકો ને પ્રથમ દિવસે લાવવાનો નવતર પ્રયોગ

648

રાજ્ય ભરની પ્રથમીક શાળા વેકેશન ખુલતાની સાથે ગુંજી ઉઠશે ત્યારે પાલીતાણા ની ઝવેરચંદ મેઘાણી શાળાના ઇનોવેટીવ શિક્ષક નાથાભાઇ ચાવડા અને શાળા ના આચાર્ય દ્વારા બાલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જેનાથી પ્રથમ દિવસે બાળકો શાળાએ આવતા થાય તે માટેનું એક દિવસ અગાઉનું આ આયોજન સુંદર રહ્યું હતું અને આ ઉમદા કાર્યે ને શાળાના આચાર્ય ઉમેશભાઈ ગોંડલીયા દ્વારા બિરદાવવા માં આવ્યું અને તમામ બાળકો ને મિઠું મોઢું કરાવ્યું હતું..

Previous articleભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારેલ જાણીતા અભિનેત્રી આશા પારેખ
Next articleસુપ્રસિધ્ધ કથ્થક નૃત્યાંગના જિજ્ઞા દીક્ષિતનો આજે જન્મદિવસ