વલ્લભીપુર(શહેર) ભાજપ પ્રમુખ તરીકે નીતિનભાઈ જે ગુજરાતી ની નિમણૂક કરવામાં આવી છેમહામંત્રી તરીકે:-વલ્લભભાઈ કાંબડ તેમજ મહિપતસિંહ વેગડ ની નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂકને વલ્લભીપુર(શહેર) ભાજપ પરિવાર સહર્ષ વધાવે છે અને નવનિયુક્ત હોદ્દેદારો ને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
તસવીર-ધમૅન્દ્રસિંહ સોલંકી