બોટાદ શહેરમાં જુગાર રમતા અગીયાર શકુનીઓ ને ૧૧,૯૪૦ના મુદૃામાલ સાથે ઝડપી પાડતી બોટાદ એલ.સી.બી

765

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જીલ્લામાંથી પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે મુજબ બોટાદ એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઈન્સપેક્ટર ટી.એસ.રીઝવી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા એ.એસ.આઇ. કે.બી.ખેર તથા પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમા તથા આ.હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરી તથા અના.પો.કોન્સ. હસુભાઇ અનકુભાઇ જેબલીયા તથા પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા પો.કોન્સ. યોગેન્દ્રસિંહ હનુભા સરવૈયા એ એલ.સી.બી. ના પો.કોન્સ. મળેલ ચોક્કસ બાતમી આધારે વણકરવાસ, આંબેડકર ચોક પાસે રેડ કરતા (૧) જયંતિભાઇ દિલીપભાઇ કલીવડા ઉ.વ.૩૪ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૨) ગૌતમભાઇ ધનજીભાઇ મકવાણા ઉ.વ.૩૨ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૩) પરસોતમભાઇ કેશવભાઇ પારઘી ઉ.વ.૩૯ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૪) પ્રકાશભાઇ પરસોતમભાઇ કલીવડા ઉ.વ.૨૮ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૫) રાહુલભાઇ અશોકભાઇ વાઘેલા ઉ.વ.૨૫ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૬) રમેશભાઇ પાલજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૭) વિજયભાઇ જગદીશભાઇ પડાયા ઉ.વ.૨૧ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૮) કિશનભાઇ હરજીભાઇ પારઘી ઉ.વ.૨૨ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૯) રાહુલભાઇ દિનેશભાઇ કલીવડા ઉ.વ.૨૨ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૧૦) રાજેશભાઇ દાનજીભાઇ સોલંકી ઉ.વ.૩૦ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ (૧૧) પરસોતમભાઇ ગણેશભાઇ કલીવડા ઉ.વ.૨૫ રહે.બોટાદ, ડો. આંબેડકરના પુતળા પાસે, તા.જી.બોટાદ વાળા નાઓને રોકડ રૂ. ૧૧,૯૪૦/- તથા ગંજી પાના નંગ – ૫૨ કિં.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ. ૧૧,૯૪૦/- ના મુદૃામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાયેદસરની કાર્યવાહી કરવા બોટાદ પોલીસ સ્ટેશનમાં બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા નાઓએ સરકાર તરફે ફરીયાદ દાખલ કરાવેલ છે તેમજ આ ગુન્હાની આગળની તપાસ એલ.સી.બી.ના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ ચલાવી રહેલ છે.

રિપોર્ટ-વિપુલ લુહાર

Previous articleનેશનલ સ્કૂલ ગેમ્સ જૂડોમાં અંડર 17 બહેનો માં દિલ્હી ચેમ્પિયન
Next articleબોટાદ પોલીસે ડુંડી ગેંગ ઝડપી પાડતા ૯ મોટર સાઇકલની ચોરીનો ભેદ ઉકેલાયો