તળાજા તાલુકાના બપાડા અને ધારડી ગામે રાબેતા મુજબ શૈક્ષણીક કાર્ય શરૂ

770

ભાવનગર જિલ્લાના
તળાજા તાલુકાના બપાડા અને ધારડી પ્રાથમિક શાળામાં તા. ૧૯/૧૧/૨૦૧૯ના રોજ ગ્રામજનો, સરપંચ સાથે મીટીંગ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિતાબેન જે. દુધરેજિયા તથા નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી વિરલભાઈ યુ. વ્યાસે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરાવેલ છે. તેમ મીતાબેન દુધરેજીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભાવનગર એ જણાવ્યુ છે.

Previous articleશ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૬૮ મી વાર અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું..
Next articleશૈક્ષણિક વાંચન અને સંશોધન માટે ઓનલાઈન બ્લોગ્સ અને વેબસાઇટ્સની વિશ્વાસપાત્રતાનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તે બાબતે અંગ્રજી ભવનમાં કાર્યશાળાનું આયોજન કરાયું.