ભાવનગર જિલ્લાના ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશનો દ્વારા સરકારના માતામરણ, બાળ મરણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનો ભાગરૂપે ઈન્ડિયન મેડીકલ એસોસીએશન હોલ ખાતે વર્કશોપ યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ડોકટરો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.