ઉનાળાનો આરંભ સાથે નગરમાં અનેક જગ્યાએ પાણીની પરબની શરૂઆત થઈ ગયી છે ગાંધીનગરના સહયોગ સંકુલ ના પ્રવેશ ના મુખ્ય દરવાજા ની નજીક કુદરતી રીતે ઠંડા થતાં માટીના માટલા મુકવામાં આવ્યા છે. આ ઠંડા પાણી ની પરબનું સંચાલન સહયોગ સંકુલ ના સમગ્ર બિલ્ડીંગની દેખરેખ રાખતા ખનજન આહીર અને સિક્યોરિટી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યું છે