પ્રાપ્ત અહેવાલ મુજબ ભાUવનગર શહેર ના આખલોલ જકાતનાકા પાસે આઈસરે અને બાઇક ને ટલ્લો મારતાં અકસ્માત માં યુવાનને ગંભીર ઇજા થઈ હતી. જેમાં યુવાન ને ગંભીર હાલતે 108 દવારા હોસ્પિટલ ખસેડાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું. મરણજાનાર હારૂનભાઈ ઈસાભાઈ સૈયદ (ઉ.મ.38)
રહે.આખલોલ જકાતનાકા પુલ પાસે રહે છે. બનાવ ની જાણ થતા લોકો ના ટાળો ઉમટી પડ્યા હતા.
આ બનાવ ની જાણ પોલીસ ને થતા ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.