મહાત્મા મંદિર ખાતે બુધ્ધિસ્ટ કોન્ફરન્સમાં બ્રહ્માકુમારી સંસ્થા

1433
gandhi2092017-4.jpg

ગુજરાતના પાટનગર ગાંધીનગર માં મહાત્મા મંદિરના ઓડિટોરિયમ ખાતે આયોજિત દ્વિતિય આંતરરાષ્ટ્રિય કોન્ફરન્સ  ઓફ બુધ્ધીસ્ટ હેરિટેજ ઇન ગુજરાતમાં બૌધ્ધ લામાને પરમાત્માના દિવ્ય અવતરણની માહિતી અને સંસ્થાનો પરિચય આપતાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય સેક્ટર-૨૮, ગાંધીનગરના કૈલાશદીદી તથા બ્રહ્માકુમારીના પ્રતિનિધિઓ નજરે પડે છે. 

Previous articleમહિલા ગ્રામ વિદ્યાપીઠ, નારદીપુર ખાતે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્કશોપ યોજાયો
Next articleગાંધીનગરમાં વીસીઈનાં ફરી એકવાર ધરણા અને આવેદન