આજે નિષ્ઠા ફાઉન્ડેશન ની વિવિધ સંસ્થાઓ કિડ્સ વલ્ડઁ પ્રી સ્કુલ અને ફીનિક્સ ટયુશન દ્વારા વાંચે ગુજરાત અંતર્ગત એક વાંચન વિવેચન નો કાયઁક્રમ યોજવામાં આવેલ જેમાં સંસ્થા ના ધો.7,8,9 ના અંદજીત 120 થી વધુ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ જેમાં એક અઠવાડિયા અગાઉ સ્વામી સચ્ચિદાનંદશ્રી પુસ્તકો આપેલ અને તે પુસ્તકો વાંચી તેનું વિવેચન લખાવવામાં આવ્યું અને જેનું શ્રેષ્ઠ લખાણ હશે તેને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ કાયઁક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના કુલદીપ ભાઈ ગઢવી, મહેશભાઈ પંડ્યા, આરતીબેન પંડ્યા અને જાની સાહેબ જહેમત ઉઠાવેલ હતો.