અમદાવાદ ના વસ્ત્રાલ હાટ ખાતે ભાવનગર પછાત મહિલા મંડળ ના વેચાણ પ્રદર્શન સ્ટોલ ની મુલાકાતે રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વસાવા

523

અમદાવાદ શહેર ના વસ્ત્રાલ ખાતે પછાત મહિલા મંડળ ભાવનગર દ્વારા ની જડીબુટ્ટી ઓ વનૌષધિય મેળા પ્રદર્શન વેચાણ અને માહિતી અપાય ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ વન મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા ના વરદહસ્તે વસ્ત્રાલ ખાતે અમદાવાદ હાટ ખાતે સ્ટોલ ખુલ્લો મુક્યો હતો

ગુજરાત સરકાર દ્વારા વૈદુભક્તો ના પ્રખ્યાત આદિવાસી ઉપચાર નો વ્યાપ વધે ડાંગ ના જંગલો ની અમૂલ્ય ઔષધિઓ વેચાણ પ્રદર્શન અને ઉપીયોગ ઉપચાર અને ઓર્ગેનિક ખાદ્ય ચીજો નાગલી બનાવટો શુદ્ધ મધ ગૌણ વન પેદાશો નું વેચાણ પ્રદર્શન યોજાયું હતું ભારત માં ઔષધીય ચલણ સેવન અને ગંભીર બીમારી ઓ માં માનવ જીવન ને બચાવી શકાય તેવા ગુણધર્મ ધરાવતી વનૌષધિય ના જાણકાર વૈદુભક્તો ના ઉત્કર્ષ માટે ભાવનગર પછાત મહિલા મંડળ દ્વારા આયોજિત અમદાવાદ હાટ ખાતે યોજાયેલ વેચાણ પ્રદશન માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ જયશ્રીબેન બાબરીયા ના નેતૃત્વ માં તા૧૪/૧૧ થી ૧૮/૧૧ દરમ્યાન યોજ્યો હતો હજારો લોકો એ આ સ્ટોલ ની મુલાકાત લીધી હતી

આ પ્રદશન મેળા વેચાણ કેન્દ્ર પર અનેકો શિબિરો દ્વારા વૈદુભક્ત વન ઔષધીય ઉપચાર ઉપીયોગ અને અવગત કરતા જયશ્રીબેન બાબરીયા થી ખૂબ પ્રભાવિત થતા રાજ્ય ના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા એ ખૂબ શુભેચ્છા સાથે ખુશી વ્યક્ત કરી હતી 

Previous articleગારીયાઘાર પોલીસ સ્ટેશનના ગેન્ગ કેસના આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી
Next articleઝાલોદ ના ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ના વરદહસ્તે પૂજ્ય ઠક્કરબાપા ની ૧૫૦ મી જન્મ જ્યંતી એવમ ગુરુજી શ્રી અંબાલાલ વ્યાસ ની પ્રતિમાં અનાવરણ થશે