દામનગર શહેર ના સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ નું ફરમાન ૭૦-થી૮૦ વર્ષ ના વૃદ્ધો ને ટૂંકો પ્રવાસ કરવો ના સંદેશ થી દામનગર દાઉદી વ્હોરા સમાજ ના જનાબ સાહેબ ના નેતૃત્વ માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના વડીલો એ લાઠી તાલુકા દુધાળા પંચગંગા તીર્થ હેત ની હવેલી ખાતે પ્રવાસ કર્યો હતો લાઠી તાલુકા નું હિલ સ્ટેશન હરેકૃષ્ણ સરોવર હેત ની હવેલી નું આતિત્ય માણ્યું હતું ખૂબ ખુશખુશાલ થતા વૃદ્ધો એ ક્રિકેટ સહિત ની રમત પર હાથ અજમાવ્યો અને નૌકાવિહાર ની સફર ખેડી હતી વાત્સલ્ય મૂર્તિ વૃદ્ધો પર હેત ની હવેલી નો અપાર હેત વૃદ્ધો ખુશખુશાલ