સોડવદરા ગામે સાત ગામનો કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. જેમાં પોલીસની srp તલાટી મંત્રી બીએસએફ સી.આર.સી તેમજ અહીં ફરજ પર યુવક તેમજ કોળી સમાજની દિકરીઓ ને સત્કાર કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી રહેલા બળદેવભાઈ સોલંકી અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ સમાજ દ્વારા આપવામાં આવેલ. તેનું અને તેમની ટીમનું સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું.
જેમાં બ્રિજરાજ સોલંકી,મુકેશ રાઠોડ,ઉમેશ મકવાણા,અશોક બારૈયા, કાંતિભાઈ ચૌહાણ તેમજ પ્રેસ મિડીયા હેમંતડાભી મનિષ કટારિયા અહીંયા આગેવાનો ઉપસ્થિતિ માં કોળી સમાજના યુવાનોને સત્કારવા માં આવેલા હતા.
તસ્વીર : મનિષ કટારિયા