લાઠી તાલુકા પંચાયત કચેરી નવી બનશે કે કેમ?

429

લાઠી તાલુકા પંચાયત નું નવીનીકરણ કરવા ની માંગ ઉઠી અનેકો ગ્રામ પંચાયતો ના સરપંચ મંત્રી ઓ અને અધિકારી ઓ અરજદારો ની ચહલ પહલ ધરાવતી લાઠી તાલુકા પંચાયત બિલ્ડિંગ ને નવું બનાવવા અનેકો અગ્રણી ઓ માં માંગ ઉઠી સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત દરેક સરકારી કચેરી ઓ નવી બની શહેર થી બહાર મુખ્ય રોડ રસ્તા ઓ ના ભાગે સ્થળાંતર સરકારી કચેરી ઓ અતિ સુંદર સગવડો સાથે કાર્યરત છે ત્યારે લાઠી તાલુકા પંચાયત કેમ બાકાત ? સરકાર શ્રી દ્વારા સ્વર્ણિમ યોજના અંતર્ગત વર્તમાન સરકારી કચેરી ઓ અતિ સુવિધા લાયક બની છે ત્યારે લાઠી તાલુકા પંચાયત કેમ બાકી ?

આવા વેધક સવાલ સાથે સરકાર શ્રી માં લેખિત રજુઆત કરતા અનેકો અગ્રણી ઓ લાઠી તાલુકા પંચાયત કચેરી ઝડપ થી નવી સુવિધા યુક્ત બને તેવી અનેકો અગ્રણી ઓ એ વિકાસ કમિશન સહિત જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત મંત્રી સુધી લેખિત રજુઆત

Previous articleપર્યાવરણ અને સંસ્કૃતિના જતન થકી ગ્રામ્ય સ્તરે સ્વરોજગારી પૂરી પાડવા સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
Next articleગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત અનેકો ભગીની સંસ્થા ઓ નો સ્નેહ મિલન અભિવાદન સમારોહ યોજાયો