ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત અનેકો ભગીની સંસ્થા ઓ નો સ્નેહ મિલન અભિવાદન સમારોહ યોજાયો

659

છોટાઉદેપુર ના બોડેલી તાલુકા ના ઉંચાપાન ખાતે છાત્રો નું સ્નેહ મિલન એવમ વાલી સંમેલન  દાહોદ આદિવાસી વિકાસ પરિષદ સંચાલિત શાળા ઓ ના  વિદ્યાર્થી ઓ નું સ્નેહ મિલન યોજાયું ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત ધો. ૯. ૧૦ .૧૧ .૧૨ ના વિદ્યાર્થી ઓનું સ્નેહ મિલન અને વાલી  સંમેલન યોજાયું  વાલી સંમેલન માં ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ વાલી ની ઉપસ્થિતિ જોવા મળી પોતાના બાળકોની કારકિર્દી અને માર્ગદર્શન સેમિનાર માં.ઉપસ્થિત વાલી એ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય માર્ગદર્શન  બોડેલી તાલુકો જીલ્લો છોટાઉદેપુર ના ઊંચાપાન ખાતે અનેકો સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાઓ ના અગ્રણી ઓ શ્રી નગીનભાઇ રાઠવા નાયબ ડી પી ઓ સાહેબ શ્રી સુકેતુ પંડયા સાહેબ જસવંતભાઈ સુતરિયા સાહેબ વિપુલભાઈ રાઠવા પરશોતમભાઈ રાઠવા સહિત અનેકો મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં યોજાયો હતો પૂર્વ સાંસદ શ્રી સોમજીભાઈ ડામોર ના પુત્ર રત્ન  નવ નિયુક્ત પ્રમુખ શ્રી  વનરાજસિંહ ડામોર ની અધ્યક્ષતા માં  વિદ્યાર્થી સ્નેહ મિલન એવમ વાલી સંમેલન માં મહાનુભવો દ્વારા શીખ આપતો સંદેશ  જીવન ખૂબ આગળ વધો સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા ઓ માટે નિમિત બનો  શિક્ષણ ના માધ્યમ થી માનપૂર્વક સમાજ ના  મુખ્ય પ્રવાહમાં રહી પોતા નું યોગદાન આપી ઉન્નત બનો ની શીખ એક કાબીલ નાગરિક બનવાનું શ્રેષ્ટતમ ક્ષેત્ર એટલે  શિક્ષણ જ્ઞાન ના યુગ માં હરતી ફરતી યુનિવર્સીટી સમાં પુસ્તકો તુરત વરદાન આપતી વ્યવસ્થા નો વિશેષ ઉપીયોગ કરો ની ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની ટકોર રાષ્ટ્રીય વીગો માં સેવારતી બનો ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય શિક્ષણ ના માધ્યમ થી સંસ્થા જીવનમૂલ્યો ને રાષ્ટ્રવાદી કર્તવ્યનિષ્ઠ બનાવવામાં ગ્રામ્ય જીવન ના આદિવાસી પરિવારોને વિશ્વમાં નામના પ્રાપ્ત કરે એ ઉદ્દેશ ને લક્ષ માં રાખી ખૂબ સુંદર શિક્ષણ સંસ્થાઓ દ્વારા નવભાસરત નિર્માણ ની દિશા માં કામ કરતી સંસ્થા થી ખુશી વ્યક્ત કરી હતી નીર વ્યસની  બનો તે રાષ્ટ્ર માટે ખૂબ મૂલ્યવાન છે આદિવાસી યુવાનો દિશાદર્શક બની દરેક ક્ષેત્રે ખૂબ ઉન્નત બને તેવી શુભેચ્છા સાથે ભવ્ય સ્નેહ મિલન એવમ વાલી સંમેલન સમારોહ સંપન્ન થયો હતો

Previous articleલાઠી તાલુકા પંચાયત કચેરી નવી બનશે કે કેમ?
Next articleઅક્ષય કુમાર અને કિયારા અડવાણીની જોડી ચકમશે