દામનગર ના ડોબરીયા પરિવાર ની પુત્રી ઓ ના લગ્નોત્સવ માં આવેલ ચાંદલા ની તમામ રકમ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ને અર્પણ કરાય મૂળ દામનગર ના સામાન્ય પરિવાર ના હાલ સુરત ડોબરીયા પરિવાર ની બંને પુત્રી રિદ્ધિબેન અને કાજલબેન ના લગ્નોત્સવ માં ચાંદલા ની રકમ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ને અર્પણ કરાય હતી 
