પી.એન.આર સોસાયટી સંચાલિત,શ્રી એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલ,તળાજા ખાતે ચાલતા સેન્ટરના મગજના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોને માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક બનવવા તેમજ દિવ્યાંગ બાળકોને સમાજમાં એક સ્થાન મળી રહે તેવા હૅતુ સાથે સેન્ટરના સ્પેશ્યલ એજ્યુકેટર પંકજભાઇ કટકીયાના પિતા ની દ્વિતીય તિથિ નિમિતે 30 દિવ્યાંગ બાળકો તથા તેઓના વાલીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું .