ઘોઘા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા સરકારની નીતિરીતી સામે મામલદાર કચેરી ખાતે ધરણા યોજાયા

714

ઘોઘા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા આજરોજ સરકારની નિતિરીતી સામે મામલદાર કચેરી ઘોઘા ખાતે વિરોધ પ્રદર્શિત કરી બપોરે ૧ થી ૫ સુધી ધરણા કરવામાં આવી હતી તેમજ ગ્રેડ પે,સીસીસી,ઉચ્ચપગાર જેવા અનેક મુદ્દે મામલદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

તસ્વીર : નીતિન મેર (ઘોઘા)

Previous articleતિથિ નિમિતે દિવ્યાંગ બાળકોને બટુક ભોજન
Next articleઘોઘા સી.એચ.સી માં કોઈ ડોક્ટર હાજર નહિ