ભાવનગર ખાતે આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિવિધ માગણી ને લઈ ધરણા

543

ભાવનગર ખાતે આવેલી સમરસ બૉયઝ હોસ્ટેલ મા વિવિધ મુદાઑ જેવાકે ગરમ પાણી નહી મળવાનું,ખાધ ખોરાક ની નહિવત્ ગુણવત્તા,જીમ,ડોકટર,પીવાનું શુદ્ધ પાણી જેવા વિવિધ પ્રશ્ર્નૉ ને લઇને ધરણા કરાયા હતા.

જેમા આગામી ત્રણ દિવસમાં પશ્રનૉ હલ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન થશે તેની જવાબદારી રાજ્યની ભાજપ સરકાર ની રહેશે-મનોહરસિંહ ગોહિલ(લાલભા),કિશોરભાઈ કંટારીયા, કિશન મેર, પરેશ માંગુકીયા વગરે કૉંગ્રેસના આગેવાનો આ પશ્રનૉ ને લઇને જૉડાયા હતાં..

Previous articleસુગંધનું સરનામું (અનુભવના ઓટલે અંક – ૩૭)
Next articleગણતરીના કલાકોમાં ચોરીના આરોપી ઓ ને મુદ્દામાલ સાથે પકડી પાડતી બોરતળાવ પોલીસ