દામનગર ના પાડરશીંગા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા અને જિલ્લા અમરેલી ના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના ચેરમેન રાઠોડ ના વરદહસ્તે કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને આર્થિક સહાય ના ચેક અર્પણ કરાયા જિલ્લા પંચાયત કચેરી અમરેલી ના સ્વ ભંડોળ માં થી કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને રાહત રૂપ આર્થિક સહાય ના ચેક અર્પણ કરતા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા જિલ્લા પંચાયત અમરેલી ના સદસ્ય ઘનશયભાઈ રાઠોડ સરપંચ શ્રી મધુભાઈ જાગાણી પાડરશીંગા સહિત ની ઉપસ્થિતિ માં સહાય ચેક અર્પણ કરાયા હતા