Birthday ગારીયાધાર પોલીસ સ્ટેશનના psi અમે.પી.પંડ્યા નો જન્મદિવસ By admin - December 6, 2019 831 ગારીયાધાર પોલીસ સ્ટેશનના જાંબાઝ પી.અસે.આઇ અમે.પી.પંડયા સાહેબ નો આજે જન્મદિવસ છે. પંડ્યા સાહેબ પોતાના જન્મદિવસ હર હંમેશની જેમ પોતાના પરીવાર, સ્ટાફ તથા મિત્રો સાથે સાદાઈથી ઉજવણી કરશે.પંડ્યા સાહેબ ને શુભેચ્છા પાઠવવા ડાયલ કરો મો. 9825791971