દામનગર ના ઠાંસા પ્રાથમિક શાળા ખાતે ડો બાબા સાહેબ આંબેડકર ના ૬૩ માં નિર્વાણ દીને તેમના જીવન કવન ને તાદ્રશ્ય કરતા વિદ્યાર્થી ઓ એ ડો બાબા સાહેબ ના જીવન કવન વિશે સુંદર વક્તવ્ય આપ્યા હતા
લાઠી તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પરમાર તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા ભારતીય કિસાન સંધ ના દેવરાજભાઈ ઇસામલિયા સહકારી અગ્રણી હીરાભાઈ નવાપરા પૂર્વ સરપંચ બુધાભાઈ નવાપરા તાલુકા ભાજપ અગ્રણી ચંડીદાનભાઇ ગઢવી રમેશભાઈ પરમાર છગનભાઇ નવાપરા જીવણભાઈ પરમાર ધીરૂભાઇ ઇસામલિયા ચંદુભાઈ પરમાર સહિત શાળા સ્ટાફ પરિવાર સહિત સ્થાનિક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં મહાનુભવો ના હસ્તે દીપ પ્રાગટય કરી ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરી ડો બાબા સાહેબ ના જીવન કવન વિશે સુંદર માર્ગદર્શન આપતા અનેકો મહાનુભવો વિદ્યાર્થી ઓ એ ડો બાબા સાહેબ આંબેડકર ના ૬૩ માં નિર્વાણ દીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા