ભાવનગરના વકીલ ભાવિક ભટ્ટ દ્વારા લખાયેલ પુસ્તક નું વિમોચન કરવાનો કાર્યક્રમ બાર રુમ ખાતે રાખવામાં આવ્યો હતો.
ભાવિક ભટૃ લખાયેલ “ગુનાનું અન્વેષણ અને જામીન અંગેની જોગવાઈઓ ” અંગે નું પુસ્તક લખવામાં આવ્યું હતું
જેનું વિમોચન ડિસ્ટીકટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષી સાહેબ ના વરદહસ્તે તથા સિનિયર વકીલ સાહેબો, વિનુભાઈ ગાંઘી સાહેબ, ડી કે વ્યાસ સાહેબ તથા બાર એસોસિયેશન ના પ્રમુખ સંજયભાઈ ત્રિવેદી તથા શિવુભા ગોહિલ ,મંત્રી નિકુંજ એચ મહેતા, નાવડીયા સાહેબ ની ઉપસ્થિતિ માં યોજાયલ.