ગારીયાધાર શહેર ની કે.વી.વિદ્યા મંદિર મહિલા કોલેઝ વી.ડી.વાધાણી વિદ્યાસંકુલ ખાતે સ્વચ્છતાસર્વેક્ષણ અંતર્ગત શાળા માં સ્વચ્છતા અભિયાન રથ નું નિર્દેશન યોજાવામાં આવ્યું સ્વચ્છતા ની હિમાયત સાથે શાળા ના હાજરો છાત્રો ને સ્વચ્છતા અભિયાન થી અવગત કરતા અનેકો શિક્ષણવિદ સહિત સામાજિક અગ્રણી રાજસ્વી સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિત માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી સુટેવો અને આદર્શ નાગરિક ધર્મ ની શીખ આપતા અનેકો મહાનુભવો એ હદયસ્પર્શી પ્રતિજ્ઞા સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપીયોગ નહિ કરવા પર્યાવરણ ની જાળવણી પબ્લિક પ્લેસ જાહેર જગ્યા એ સ્વંયમ શિસ્ત અને અનુશાશન સાથે આદર્શ નાગરિક ધર્મ બજાવવા ની વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હતી
હજારો છાત્રો શિક્ષકો શાળા પરિવાર સ્ટાફ સહિત અનેકો શહેરીજનો ની વિશાળ હાજરી માં મારુ શહેર મારુ ગામ મારી શેરી મારુ આંગણું સ્વચ્છ રાખીશુ ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાય હતી