ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા શિશુવિહાર બાળ પુસ્તકાલય અંતર્ગત વર્કશોપ યોજાયો

653
ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા શિશુવિહાર બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતર્ગત સતત ૧૦ મા વર્ષે ભાવનગર મહા નગરપાલિકા સંચાલિત ૫૪ શાળાઓને અપાયેલ પુસ્તકાલય આધારિત વાર્તા કથન અને ચિત્રાંકન વિષયે એક વર્કશોપ યોજાયો. શિક્ષણ સમિતિ નાં અધ્યક્ષ શ્રી નિલેશભાઈ રાવલ તથા નિયામક શ્રી યોગેશભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં ઉપસ્થિત શિક્ષક ભાઇઓ-બહેનોને આગામી તારીખ ૨૬  ડિસેમ્બરે યોજાનાર અતુલ્ય ભારત વિષયની ચિત્ર સ્પર્ધા અંગે ઓડિયો વિઝ્યુઅલ માહીતી આપવામા આવી શ્રી અશોકભા પટેલ તથા શ્રી રમેશભાઈ ગોહિલનાં સંકલન હેઠળ યોજાયેલ કાર્યશાળાનું આયોજન શિશુવિહાર સંસ્થાનાં પ્રોગ્રામ કોર્ડીંનેટર શ્રી હિનાબહેન ભટ્ટ દ્વારા થયુ.
Previous articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
Next articleભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા આપતકાલીન તાલીમ થી વિદ્યાર્થી ઓ ને અવગત કર્યા