સર.ટી. હોસ્પિ. ખાતે મ્યુઝીકલ પ્રોગ્રામ

614
bvn2532018-10.jpg

રાજ્યનાં આરોગ્ય કમિશ્નર જયંતિ રવિની સુચના અનુસાર ગુજરાતભરની સરકારી મેડીકલ કોલેજો તથા હોસ્પિટલોમાં પેશન્ટ કેરનાં ભાગરૂપે સુધીંગ ઈફેક્ટ માટે એક કલાકનો મ્યુઝીકલ પ્રોગ્રામ સર.ટી.હોસ્પિટલ ઓપીડી વિભાગ બહાર યોજવામાં આવ્યો હતો.
એક કલાકનાં આ કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓ, ડોકટરો, સ્ટાફ, દર્દીઓ તેમજ નગરજનો સહિતે ગીતોની રમઝટ બોલાવી હતી જ્યારે મેડીકલ કોલેજનાં ડીન સી.બી.ત્રિપાઠી, હોસ્પિ. ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ સહિતે કાર્યક્રમ માણ્યો હતો.

Previous articleવાળંક ક્રિકેટ ટુર્નામેન્ટ
Next articleસંગમ ટોકીઝના કમ્પાઉન્ડમાંથી હાથકાપનો જુગાર રમતા ૬ ઝબ્બે