આકાર એકેડેમી ઓફ આર્ટ અમદાવાદ દ્વારા ઈનરવ્હીલ કલબ ઓફ ભાવનગરના સૌજન્યથી ખી.લ.બહેરા મુંગા શાાળા ખાતે મુક બધીર બાળકો માટે ટાય એન્ડ ડાયનો એડવાન્સ ટેકનોલોજીનો વર્કશોપ યોજાયો હતો. જેમાં બાળકોને કોટ, મલ્ટી ડોર, ભેરીયા, શિબોની વગેરે આર્ટ શીખવવામાં આવેલ. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.